|
સૌંદર્ય આ જગમાં બધું સુંદર જ છે, જોવાની દ્રષ્ટિ જાઈએ,
વિશ્વમાં સ્વતંત્રતા નિર્મળ છે એને સંભાળવાની શક્તિ જોઈએ.
ગર્વની વગરનું જીવન સહજ છે, એને આનંદ જ આપે,
પ્રેમ ભર્યું વર્તન લોભામણું છે, એ તો જ્ઞાનને જગાડે.
- ડો. ઈરા શાહ