|
સૌંદર્ય દ્રષ્ટિમાં નહીં, મનના વિચારોમાં છે;
પ્રેમ પામવામાં નહીં, અકારણ કર્મોમાં છે;
વિચારો મુક્ત નથી, કેવળજ્ઞાનના શરણમાં છે;
મંજિલ દૂર નથી, પોતાની જાતને પામવામાં છે.
- ડો. હીરા