|
સૌંદર્ય, જીવનની સુંદરતામાં નહીં, શાંતિમાં છે.
પ્રેમ, જીવનની અપેક્ષામાં નહીં, આપવામાં છે.
મિલન, જીવનના સંબંધમાં નહીં, એકરૂપતામાં છે.
પરોપકાર, જીવનના દાનમાં નહીં, આગળ નિકળવામાં છે.
- ડો. ઈરા શાહ