|
સૌંદર્ય મનના સૌંદર્ય વિચાર પછી શું જોઈએ?
અધૂરપ નિર્ણયના અવિવેકી કાર્ય પછી શું કરીએ?
ચંચળ મનના અસ્થિર ઉપાડા, હવે શું કરીએ?
પ્રભુના નામમાં હજારો રસ્તા, એનાથી વધારે શું જોઈએ.
- ડો. ઈરા શાહ