|
સૌંદર્યમાં રમવું સારું છે, પણ સૌંદર્ય પાછળ ભાગવું સારું નથી પ્રેમ કરવો સારો છે, પણ પ્રેમની અપેક્ષા રાખવી સારી નથી જિદ કરવી સારું નથી, પણ ધ્યેય તરફ ચાલવું સારું છે ગફલતમાં રહેવું સારું નથી, પણ પોતાનું દર્પણ જોવુ સારું છે
- ડો. ઈરા શાહ