|
શાંતિનો પાઠ, શાંત મનથી થાય છે
પ્રેમનો સ્વાદ, સાચા સંગાતથી પૂરાય છે
વાતાવરણની શુદ્ધતા જ સૂકુન આપે છે
પ્રભુના બોલ જ સાચા લાગે છે
- ડો. હીરા
શાંતિનો પાઠ, શાંત મનથી થાય છે
પ્રેમનો સ્વાદ, સાચા સંગાતથી પૂરાય છે
વાતાવરણની શુદ્ધતા જ સૂકુન આપે છે
પ્રભુના બોલ જ સાચા લાગે છે
- ડો. હીરા
|
|