|
શરીરનું મહત્વ હર કોઈ જગમાં એટલું કરે છે કે શરીરને ખુદા માને છે;
રૂપ, રંગ, કાયાની માયામાં એટલા ફરે છે કે ખુદને જ ભૂલે છે;
પોતાની કલ્પનામાં એટલા રમે છે કે જીવનનો સાર ભૂલે છે;
એક દિવસ શરીર ત્યજશું, એ હકીકત ને જ એ ભૂલે છે.
- ડો. ઈરા શાહ