|
શરૂઆતની ખબર નથી, જીવનની ડગર પર ચાલું છું હિંમતની ખબર નથી, પ્રભુની રાહે દોડું છું આનંદની ખબર નથી, પોતાની જાતને વિસરું છું ઓળખાણની ખબર નથી, પ્રભુની ઓળખાણ ચાહું છું
- ડો. હીરા