|
શિવમહિમાનું તેજ છે અપરંપાર,
શિવકૃપાની વર્ષા છે જીવનનો આધાર,
શિવપ્રેમની શુદ્ધતા છે પ્રાણોનો સાર,
શિવ જાગૃતિનો વિશ્વાસ છે, જીવાત્માનો પરમ આધાર.
- ડો. ઈરા શાહ
શિવમહિમાનું તેજ છે અપરંપાર,
શિવકૃપાની વર્ષા છે જીવનનો આધાર,
શિવપ્રેમની શુદ્ધતા છે પ્રાણોનો સાર,
શિવ જાગૃતિનો વિશ્વાસ છે, જીવાત્માનો પરમ આધાર.
- ડો. ઈરા શાહ
|
|