|
શિવની ભક્તિ એ જ છે, શિવની પૂજા;
શિવની શીતળતામાં છે, શિવની કૃપા;
શિવના મિલનમાં છે, શિવ તત્ત્વનું જ્ઞાન;
શિવના પોકારમાં છે, શિવનો છુપાયેલો પ્યાર.
- ડો. ઈરા શાહ
શિવની ભક્તિ એ જ છે, શિવની પૂજા;
શિવની શીતળતામાં છે, શિવની કૃપા;
શિવના મિલનમાં છે, શિવ તત્ત્વનું જ્ઞાન;
શિવના પોકારમાં છે, શિવનો છુપાયેલો પ્યાર.
- ડો. ઈરા શાહ
|
|