|
શોર કરી ને જીવીએ છીએ, પોતાની જાતના વખાણ કરી જીવીએ છીએ
કોશિશ, ખુદને સાંચવવાની હોય છે, કોશિશ આગળ વધવાની હોય છે
પણ ખાલી આપણે જ છેતરાઈ જઈએ છીએ, ખાલી આપણે ખુદને ભૂલી જઈએ છે
સ્વાર્થમાં એટલા રમીએ છીએ, કે ઈશ્વરને ભૂલી જઈએ છીએ
- ડો. ઈરા શાહ