|
શુભ ભાવ, શુદ્ધ ભાવ, એ મહેક આપે;
પ્રભુ તારા પ્રેમની વાણી, એક ફોરમ આપે;
જગની ગાથા સહુ કોઈ જીવે છે;
એમાં સુધરીને તો કોઈક જ આગળ આવે છે.
- ડો. ઈરા શાહ
શુભ ભાવ, શુદ્ધ ભાવ, એ મહેક આપે;
પ્રભુ તારા પ્રેમની વાણી, એક ફોરમ આપે;
જગની ગાથા સહુ કોઈ જીવે છે;
એમાં સુધરીને તો કોઈક જ આગળ આવે છે.
- ડો. ઈરા શાહ
|
|