|
શુભેચ્છા શું આપું, જ્યાં શુદ્ધતા મને ક્યાંય દેખાતી નથી
આડંબર શું કરું, જ્યાં વિશ્વાસ એ મળતો નથી
અંતરથી આર્શીર્વાદ શું આપું, જ્યાં નાસમજીનું પાગલપન ખતમ નથી
જાગૃતિ મારી શું ખોવું, જ્યાં દિલ એના અહેસાસથી દૂર નથી
- ડો. ઈરા શાહ