|
શું ભૂલ થઈ એ ખબર નથી કે પ્રભુ બોલતા નથી
શું પરછાય પડી ગય, કે પ્રભુ મળતા નથી
નારાજ પ્રભુ ત્યારે નથી અમારાથી
તો શું પાબંદી આવી ગય, એ સમજાતું નથી
- ડો. ઈરા શાહ
શું ભૂલ થઈ એ ખબર નથી કે પ્રભુ બોલતા નથી
શું પરછાય પડી ગય, કે પ્રભુ મળતા નથી
નારાજ પ્રભુ ત્યારે નથી અમારાથી
તો શું પાબંદી આવી ગય, એ સમજાતું નથી
- ડો. ઈરા શાહ
|
|