શું જીવન આમ જ ચાલશે? એવું કેમ તમે માનો છો?
શું જગ આમ જ રહેશે? કેમ એવું માનો છો?
શું સગાંસંબંધી સાથે રહેશે? એવું કેમ માનો છો?
શું તમારી સાથે શરીર આવશે? એવું ક્યાં સુધી માનશો?
- ડો. હીરા

|