|
શું કરશું, ક્યારે કરશું, કઈ રીતે કરશું, એની શું ચિંતા?
જ્યાં પ્રભુ બધું કરે છે, પછી શાની કોઈ ચિંતા.
આમ કરશું, તેમ કરશું, આવી રીતે કરશું, એની શું ઈચ્છા;
જ્યાં પ્રભુ બધું કરાવે છે, પછી શાની કોઈ અતૃપ્ત ઈચ્છા.
- ડો. હીરા