શું કરશું લોકોના માન-અપમાનનું? એ તો ક્ષણિક છે.
શું કરશું લોકોના આવકારનું? એ તો ભ્રમિત છે.
શું કરશું વૈરાગ્યના પાઠનું? એ ના તો મુશ્કેલ છે.
શું કરશું અંતરના ધ્યાનનું? એ જ તો મૂર્છિત છે.
- ડો. ઈરા શાહ

|