|
શું કરશું તને ભૂલીને, એ કલ્પના જ નથી
શું કરશું તને ફરિયાદ કરીને, ફરિયાદ તારી સામે ટકતી નથી
શું કરશું અહીંતહીં ભાગીને, તારા સિવાય બીજું જોઈતું નથી
શું કરશું તારાથી દૂર થઈને, તને મળ્યા વિના રહેવાતું નથી
- ડો. ઈરા શાહ