|
શું કરવું એની સૂઝ નથી, શું કરવું એની સમજ નથી
આગળ કઇ રીતે વધવું, એ આવડતું નથી,
ઉંમર વીતી જાય, નવું સીખવું આસાન નથી
હિંમત ન તૂટે, પણ પ્રભુના માર્ગે ચાલવું આસાન નથી
- ડો. હીરા
શું કરવું એની સૂઝ નથી, શું કરવું એની સમજ નથી
આગળ કઇ રીતે વધવું, એ આવડતું નથી,
ઉંમર વીતી જાય, નવું સીખવું આસાન નથી
હિંમત ન તૂટે, પણ પ્રભુના માર્ગે ચાલવું આસાન નથી
- ડો. હીરા
|
|