|
શું કરીશ તને ભૂલીને, તું તો ત્યાં ને ત્યાં રહેશે
શું કરીશ તારાથી દૂર થઈને, તું તો એમને એમ રહેશે
શું કરીશ અંતરમાં દ્વેશ રાખીને, તું તો એવો ને એવો રહેશે
શું કરીશ તારી ભાષા બોલીને, તું તો તારા જેવો બનાવીને રહેશે
- ડો. ઈરા શાહ