|
શું કરીશું આ એશોઆરામનું, જ્યાં દેહ ક્યારેય છૂટી જશે
શુ કરીશું કોઈ ગાંઠ બાંધીને, જ્યાં વૈરાગ્ય ક્યારેય જન્મી જશે
શું કરીશું આટલી બધી ઇચ્છાપૂર્તિનું, જ્યાં નવી ઇચ્છા જન્મી જશે
શું કરીશું નવા લેખ લખીને, જ્યાં જૂના લેખ ભુલાઈ જાશે
- ડો. ઈરા શાહ