|
શું ખોયું, શું પામ્યું, એની કોઈને ખબર નથી.
શું મતભેદ થયા, શું નજર સામે ન થયું, એ કોઈને ખબર નથી.
ઇરાદા જ્યાં બુલંદ હોય છે, ત્યાં મંઝિલ સામે છે;
માનવ જ્યાં પ્રભુપ્રેમમાં છે, તો પ્રભુ એની સામે જ છે.
- ડો. ઈરા શાહ