|
શું લોકો મને સમજી શકશે, એવું લાગતું તો નથી
મારી સમજ મને જ ખબર નથી, એમની સમજ ઓળખાતી નથી
મને મારો જાત પર વિશ્વાસ છે, એમને એમની સમજ પર વિશ્વાસ છે
ભલે મન બેકાબૂ છે પણ સમજણમાં પોતે જ બીજાથી પરેશાન છે
- ડો. ઈરા શાહ