|
શું તું મારો છે? શું તું આ જગતનો છે?
શું ફરક પડે છે, શું ફરક પડે છે.
જ્યાં તું મારી સંગ છે, અને તેથી જ નિર્ભય આ દિલ છે,
તો શું અલગતા છે, શું દ્ધિતીય છે.
- ડો. ઈરા શાહ
શું તું મારો છે? શું તું આ જગતનો છે?
શું ફરક પડે છે, શું ફરક પડે છે.
જ્યાં તું મારી સંગ છે, અને તેથી જ નિર્ભય આ દિલ છે,
તો શું અલગતા છે, શું દ્ધિતીય છે.
- ડો. ઈરા શાહ
|
|