|
શૂન્ય હોય કે પછી અસીમિત હોય, એ તો એ જ છે;
મન સુશીલ હોય કે પછી મન શાંત હોય, એમાં તો એ જ છે;
કણ કણમાં રહેતા, એને તો સહુકોઈ જાણે છે;
છતાં એની ઓળખાણ સહુકોઈને ખબર જ નથી.
- ડો. ઈરા શાહ
શૂન્ય હોય કે પછી અસીમિત હોય, એ તો એ જ છે;
મન સુશીલ હોય કે પછી મન શાંત હોય, એમાં તો એ જ છે;
કણ કણમાં રહેતા, એને તો સહુકોઈ જાણે છે;
છતાં એની ઓળખાણ સહુકોઈને ખબર જ નથી.
- ડો. ઈરા શાહ
|
|