|
શ્વાસમાં ચેન મળે, એવા શ્વાસ કેટલા લીધા?
જગમાં આરામ મળે, એવા જગ કેટલા શોધ્યા?
આંગળીમાં ગુરુકૃપા ઉતરે, એવા માર્ગદર્શક કેટલા મળ્યા?
અંતરમાં આરામ મળે, એવા અંતરમાં કેટલા ઊતર્યા?
- ડો. ઈરા શાહ
શ્વાસમાં ચેન મળે, એવા શ્વાસ કેટલા લીધા?
જગમાં આરામ મળે, એવા જગ કેટલા શોધ્યા?
આંગળીમાં ગુરુકૃપા ઉતરે, એવા માર્ગદર્શક કેટલા મળ્યા?
અંતરમાં આરામ મળે, એવા અંતરમાં કેટલા ઊતર્યા?
- ડો. ઈરા શાહ
|
|