સ્મશાનભૂમિથી જતા કેમ ડરો છો? ભૂતો તો બધે જ છે.
ગુમરાહ મનને ન કેમ રોકો છો? મર્યાદા તો બધે જ છે.
વિકારોને ન કેમ ત્યજો છો? હિંસા તો બધે જ છે.
માર્ગને કેમ વિસરો છો? પ્રભુ તો બધે જ છે.
- ડો. ઈરા શાહ

|