|
સોચ ઉપર કોઈનો કોઈ કાબૂ નથી હોતો,
પ્રેમ ઉપર કોઈનું કાંઈ ધાર્યું નથી હોતું,
આનંદ ઉપર કોઈનો કાંઈ ચમત્કાર નથી હોતો,
કર્મ ઉપર કોઈની કાંઈ માલિકી નથી હોતી.
- ડો. ઈરા શાહ
સોચ ઉપર કોઈનો કોઈ કાબૂ નથી હોતો,
પ્રેમ ઉપર કોઈનું કાંઈ ધાર્યું નથી હોતું,
આનંદ ઉપર કોઈનો કાંઈ ચમત્કાર નથી હોતો,
કર્મ ઉપર કોઈની કાંઈ માલિકી નથી હોતી.
- ડો. ઈરા શાહ
|
|