|
સુંદર મનને, બધું સુંદર લાગે છે ભ્રમિત મનને, આ જગમાં ખાલી શંકા જ થાય છે પ્રેમ પ્રફુલ્લિત મનને, બધે પ્રેમ જ દેખાય છે અને પ્રભુમય મનને, ખાલી પ્રભુ જ દેખાય છે
- ડો. ઈરા શાહ