|
સુંદર મુખ અને સુંદર તનથી શું થશે. અહંકાર વધશે,
સુંદર મન અને સુંદર દિલથી શું થશે, ઈશ્વર પ્રગટ થાશે.
સુંદરતા બાહરથી જે જોવે છે એ ભરમાઈ જાય છે,
જ્ઞાન જેને આ મળે છે, એ તો અંતરમાં ઊતરે છે.
- ડો. ઈરા શાહ