|
સ્વાર્થ પાછળ માનવી એટલો ખોવાઈ ગયો છે,
કે શું સાચું, શું ખોટું, એ એ જોતો જ નથી.
પોતાના સુખ-સગવડ પાછળ એટલો અટવાયેલો છે,
કે સાચી રાહ પર ચાલવું તો વીસરી ગયો.
- ડો. હીરા
સ્વાર્થ પાછળ માનવી એટલો ખોવાઈ ગયો છે,
કે શું સાચું, શું ખોટું, એ એ જોતો જ નથી.
પોતાના સુખ-સગવડ પાછળ એટલો અટવાયેલો છે,
કે સાચી રાહ પર ચાલવું તો વીસરી ગયો.
- ડો. હીરા
|
|