|
તમને શું જોઈએ છે, એ તમારા હાથમાં છે પ્રભુને પામવું પણ તમારા હાથમાં છે તમારા જીવનની મંઝિલ, તમારા હાથમાં છે તમારા જીવનની રાહ, તમારા હાથમાં છે
- ડો. ઈરા શાહ