તમારા દિલની વાત હું તો જાણું છું, શું તમે જાણો છો?
હૈયાંમાં રહેલા ભાવને શું તમે સ્વીકારો છો?
અંતરમાં રહેલા માનવીને શું તમે ઓળખો છો?
પ્રેમમાં રહેલા જીવને કેમ આટલું તડપાવો છો?
- ડો. ઈરા શાહ

|