|
તમારી અવસ્થાની શું વાતો કરું, જ્યાં મને મારી અવસ્થાની ખબર નથી
તમારી નજદીક આવીને શું કરું, જ્યાં પ્રભુની નજદીકતાની ખબર નથી
વ્યાપાર પ્રેમનો શું કરું, જ્યાં પ્રભુનો પ્રેમ મને સ્પર્શ થાતો નથી
ગુણલા તમારા શું ગાઉં, જ્યાં પ્રભુના ગુણલા ગાવાથી મન ભરાતું નથી
- ડો. ઈરા શાહ