|
તને યાદ કરું કે પછી સમય બરબાદ કરું વિચારોની ધારામાં વહું કે પછી અંતરના ઊંડાણમાં ઊતરું આખર પ્રભુ, તારી લીલામાં રમું કે પછી તારા બારણે આવી ઊભો રહું કરું તો શું કરું, તારા પ્રેમમાં પ્રભુ, હવે હું શું કરું?
- ડો. હીરા