|
તરાજવા પર કોને રાખવા, મારા વિચાર કે મારો ભાવ?
ઈશ્વરને કઈ રીતે પૂજવા, એના પ્રમાણે કે મારા પ્રેમાણે?
સત્યને કઈ રીતે સમજવું, એની સમજથી કે મારી સમજથી?
વિશ્વાસ કઈ રીતે રાખવો, એના ઇશારે કે મારે ઇરાદે?
- ડો. ઈરા શાહ