|
તારો પ્રેમ છલકે છે હૈયામાં, એનું દર્દ સહેવાતું નથી
તારા વિચારો રમે છે મનમાં, તારા વિના કાંઈ બીજું દેખાતું નથી
વિકલ્પો કોઈ બીજા નથી, હવે આ મારા હોશ સહેવાતા નથી
મદહોશી છલકે છે તારા નામમાં, હવે મારામાં મને રહેવાતું નથી
- ડો. ઈરા શાહ