|
તીવ્ર ભાવોને ઝીલવા કઠિન છે,
વિચારોને સાચવવા મુશ્કેલ છે,
પ્રેમનો અસ્વીકાર કરવો નબળાઈ છે,
ક્રૂરતા ઝીલવી એ કેવી લાચારી છે?
- ડો. હીરા
તીવ્ર ભાવોને ઝીલવા કઠિન છે,
વિચારોને સાચવવા મુશ્કેલ છે,
પ્રેમનો અસ્વીકાર કરવો નબળાઈ છે,
ક્રૂરતા ઝીલવી એ કેવી લાચારી છે?
- ડો. હીરા
|
|