તું બોલાવે ને તુંજ સંવારે,
તુંજ ઉઠાડે ને તુંજ લુભાવે;
તુંજ જીવાડે ને તુંજ અપનાવે;
એ ખુદા આ તારી બંદગી તો જ મને લુભાવે.
- ડો. ઈરા શાહ
તું બોલાવે ને તુંજ સંવારે,
તુંજ ઉઠાડે ને તુંજ લુભાવે;
તુંજ જીવાડે ને તુંજ અપનાવે;
એ ખુદા આ તારી બંદગી તો જ મને લુભાવે.
- ડો. ઈરા શાહ
|