|
તું જ બધે છે, તું જ બધાંમાં છે
તું જ સર્વે છે, તું જ તો મારી પ્રેરણા છે
તું જ તો સાચુ અસ્તિત્વ છે
તું જ તો અપરંપાર છે, તું જ તો વીણા છે
તું જ તો આ કવિતાનો રચનાર છે
- ડો. ઈરા શાહ
તું જ બધે છે, તું જ બધાંમાં છે
તું જ સર્વે છે, તું જ તો મારી પ્રેરણા છે
તું જ તો સાચુ અસ્તિત્વ છે
તું જ તો અપરંપાર છે, તું જ તો વીણા છે
તું જ તો આ કવિતાનો રચનાર છે
- ડો. ઈરા શાહ
|
|