તું મારો ને હું તારો, એવું કોણે કહ્યું
આપણે એક જ છીએ, એવું કોણે કહ્યું
શું અંદરના વિચારોએ કહ્યું કે પ્રભુની વાણીએ કહ્યું
શું આ સત્ય છે કે પછી ઈચ્છાઓનો ભ્રમ છે
આ શંકાએ તો ખાલી અવિશ્વાસ વધાર્યો
- ડો. ઈરા શાહ
તું મારો ને હું તારો, એવું કોણે કહ્યું
આપણે એક જ છીએ, એવું કોણે કહ્યું
શું અંદરના વિચારોએ કહ્યું કે પ્રભુની વાણીએ કહ્યું
શું આ સત્ય છે કે પછી ઈચ્છાઓનો ભ્રમ છે
આ શંકાએ તો ખાલી અવિશ્વાસ વધાર્યો
- ડો. ઈરા શાહ
|