તું ન હોય તો હું ક્યાંથી હોઉં?
તું ન મળે તો ચેન ક્યાંથી હોય?
તું ન પુકારે તો હું ક્યાંથી આવું?
તું જ તો બધું કરે, તો પછી હું નો ભાવ ક્યાંથી હોય?
- ડો. ઈરા શાહ
તું ન હોય તો હું ક્યાંથી હોઉં?
તું ન મળે તો ચેન ક્યાંથી હોય?
તું ન પુકારે તો હું ક્યાંથી આવું?
તું જ તો બધું કરે, તો પછી હું નો ભાવ ક્યાંથી હોય?
- ડો. ઈરા શાહ
|