ઉંમર વિતશે તોય એ લોકો નહીં સુધરે
કિંમત તૂટશે તોય એ લોકો નહીં તૂટે
આ કેવી સાધના છે કે હટનાં પોતે જોગી બને છે
અને હઠમાં રોગો થાય, તો યોગીને યાદ કરે છે
- ડો. ઈરા શાહ
ઉંમર વિતશે તોય એ લોકો નહીં સુધરે
કિંમત તૂટશે તોય એ લોકો નહીં તૂટે
આ કેવી સાધના છે કે હટનાં પોતે જોગી બને છે
અને હઠમાં રોગો થાય, તો યોગીને યાદ કરે છે
- ડો. ઈરા શાહ
|