|
ઉંમર વીતી જાય છે, છતાં લાગે એમ ને એમ બધું ચાલશે;
ઘડપણ આવી જાય છે, છતા માગણી ન કમ થાય છે;
વાસ્તવિક્તા ભુલાય છે, પણ કલ્પના ના પૂરી થાય છે;
મંઝિલ ચૂકી જઈએ છીએ, જીવન એમ જ વ્યતીત થાય છે.
- ડો. ઈરા શાહ