|
ઉમ્મીદનાં કિરણો ફૂટતાં જ એક નવી સૃષ્ટિ સર્જાય છે;
ફરિયાદ ત્યજીને એક નવો અહેસાસ ઊભો થાય છે;
અનુરૂપ વ્યવહાર થાય છે, ચાહમાં બંધન બધાં તૂટે છે;
જીવનના અણસારમાં, પ્રભુના કેટલાય અણસાર સમજાય છે.
- ડો. હીરા