|
વચનબદ્ધ રહેવું, એ મુશ્કેલ છે;
બોલતા તો બોલી જવાય, એનું પાલન કરવું મુશ્કેલ છે;
વચનનું જે પાલન કરે, એ જ સાચો માનવી;
પોતાના શબ્દોનું પાલન કરે એ જ સાચો માનવી.
- ડો. હીરા
વચનબદ્ધ રહેવું, એ મુશ્કેલ છે;
બોલતા તો બોલી જવાય, એનું પાલન કરવું મુશ્કેલ છે;
વચનનું જે પાલન કરે, એ જ સાચો માનવી;
પોતાના શબ્દોનું પાલન કરે એ જ સાચો માનવી.
- ડો. હીરા
|
|