|
વહેતા તરંગોના વાયરામાં આ માનવી ખોવાય છે,
વહેતા ભાવોના તારવામાં ખબર નહિં ક્યાં ચાલ્યો જાય છે.
વહેતા વિચારોના દોરમાં એ તો તણાઈ જાય છે,
વહેતા સંબંધોના સંબંધમાં એ તો માયામાં જ પડી જાય છે.
- ડો. હીરા