|
વૈરાગ્યમાં શું જાગ્યું આ બંધન
કોની સાથે પ્રીત થઈ, એવું શું આ બંધન
પ્રભુએ બાંધેલી આ જોડને શું કહેવું
કે દિલમાં વસે એ, એ તો ગાંડપણ
છતાં છે એક આનંદ, પ્રભુનાં આપેલાં વચન
નહીં હોય કોઈ બંધન, એ તો છે મારા કાર્યનું સર્જન
- ડો. ઈરા શાહ
વૈરાગ્યમાં શું જાગ્યું આ બંધન
કોની સાથે પ્રીત થઈ, એવું શું આ બંધન
પ્રભુએ બાંધેલી આ જોડને શું કહેવું
કે દિલમાં વસે એ, એ તો ગાંડપણ
છતાં છે એક આનંદ, પ્રભુનાં આપેલાં વચન
નહીં હોય કોઈ બંધન, એ તો છે મારા કાર્યનું સર્જન
- ડો. ઈરા શાહ
|
|