|
વૈરાગ્યની ધરતી બોલે છે ,પ્રભુ તારૂ નામ;
વિશ્વાસની સીડી બોલે છે, બસ તારા જ ગુણગાન;
ભક્તિની ભાવના બોલે છે, પ્રભુ તું જ છે સર્જનહાર;
દિવ્યતાની ભાષા બોલે છે, પ્રભુ તારી જ ભક્તિના ગાન.
- ડો. ઈરા શાહ