|
વૈરાગ્યની વાતો એને શોભા આપે, જેને કાંઈ જોઈતું નથી
મનુષ્યતાની ભાવના ત્યાં જાગે, જેણે કાંઈ પામવું નથી
પ્રભુની વાણી ત્યાં સંભળાય, જેણે વેર ભાવના ઉત્પન્ન થાતી નથી
પ્રભુમાં એક ત્યારે થવાય જ્યારે એની ભક્તિમાં કાંઈ ખામી નથી
- ડો. ઈરા શાહ